વિદ્યા બાલન મુંબઈના સ્ટોરમાં…

બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલને ૧૬ નવેમ્બર, ગુરુવારે મુંબઈમાં એક સ્ટોરની મુલાકાત લીધી હતી ત્યારે તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. વિદ્યાને ગૃહિણી-કમ-રેડિયો જોકીની ભૂમિકામાં ચમકાવતી ‘તુમ્હારી સુલુ’ ફિલ્મ આજથી રિલીઝ થઈ રહી છે.