GalleryFashion & Entertainment વરુણે ઉજવ્યો ‘વિશ્વ પર્યાવરણ દિવસ’… June 5, 2018 બોલીવૂડ અભિનેતા વરુણ ધવને 5 જૂન, મંગળવારે મુંબઈના જુહૂ બીચ ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થઈને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરી હતી.