જલંધરમાં વરુણ-આલિયાનો ‘કલંક’ માટે પ્રચાર…

બોલીવૂડ કલાકારો - વરુણ ધવન અને આલિયા ભટ્ટે એમની આગામી નવી ફિલ્મ 'કલંક' માટે 12 એપ્રિલ, શુક્રવારે જલંધર શહેરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ખાતે પ્રચાર કર્યો હતો. બંને જણે એ પ્રસંગે ભાંગડા ડાન્સ કર્યો હતો. 'કલંક' ફિલ્મ આવતી 17 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]