‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મના સ્પેશિયલ શોમાં રણવીર, ભૂમિ…

ગયા શુક્રવારે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’નો સ્પેશિયલ શો 12 જાન્યુઆરી, શનિવારે રાતે મુંબઈમાં બોલીવૂડની હસ્તીઓ માટે યોજવામાં આવ્યો હતો. ફિલ્મના નિર્માતાઓએ યોજેલા આ શોમાં ફિલ્મના કલાકારો – વિકી કૌશલ અને યામી ગૌતમ ઉપરાંત રણવીર સિંહ, કેટરીના કૈફ, ભૂમિ પેડણેકર, વરુણ ધવન સહિત બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

કેટરીના કૈફ


વરુણ ધવન


ભૂમિ પેડણેકર


અંગદ બેદી, એની પત્ની નેહા ધુપિયા, વિકી કૌશલ


દિગ્દર્શક રોહિત શેટ્ટી


આંખ મારીને ફેમસ થયેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર સાથે વિકી કૌશલ


રિચા ચઢ્ઢા


ફિલ્મની અભિનેત્રી યામી ગૌતમ


ફિલ્મનો અભિનેતા વિકી કૌશલ


પ્રિયા પ્રકાશ વારિયર


પ્રિયા પ્રકાશ વારિયરની રણવીર સિંહ સાથે સેલ્ફી
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]