‘ફિરંગી’ ટ્રેલર લોન્ચઃ મોનિકા, કપિલ, ઈશિતા…

આગામી હિન્દી ફિલ્મ ‘ફિરંગી’નું ટ્રેલર ૨૪ ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મના કલાકારો સ્ટેન્ડ-અપ કોમેડિયન કપિલ શર્મા, મોનિકા ગિલ અને ઈશિતા દત્તાએ હાજરી આપી હતી. ૧૯૨૦ની સાલના સમયને આધાર લઈને બનાવાયેલી આ ઐતિહાસિક પીરિયડ ડ્રામા ફિલ્મ આવતી ૧૦ નવેંબરે રિલીઝ થશે.

મોનિકા ગિલ

કપિલ શર્મા

મોનિકા ગિલ, કપિલ શર્મા, ઈશિતા દત્તા

ઈશિતા દત્તા

મોનિકા ગિલ અને ઈશિતા દત્તા

મોનિકા ગિલ અને ઈશિતા દત્તા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]