‘કલંક’નો પ્રચાર કરતા કલાકારો…

આગામી હિન્દી 'કલંક'નો હાલ જોરદાર રીતે પ્રચાર ચાલી રહ્યો છે. ફિલ્મના કલાકારો - વરુણ ધવન, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિન્હાએ 13 એપ્રિલ, શનિવારે મુંબઈમાં આ રીતે વિવિધ પોઝ આપ્યાં હતાં. 'કલંક' ફિલ્મ આવતી 17 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્ત અને કુણાલ ખેમૂની પણ મહત્ત્વની ભૂમિકા છે.


















[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]