બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને એમના પરિવારજનો - પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાએ 27 ઓક્ટોબર, રવિવારે રાતે મુંબઈમાં એમના બંગલા 'જલસા' ખાતે દિવાળી તહેવાર નિમિત્તે બોલીવૂડમાં એમના સહકલાકારો, મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અક્ષય કુમાર, કેટરીના કૈફ, બિપાશા બસુ, જિતેન્દ્ર, ટાઈગર શ્રોફ, જિમીત ત્રિવેદી સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી.
અમિતાભ બચ્ચન, હરભજન સિંહ અને એની પત્ની ગીતા બસરા
જયા બચ્ચન એમની પુત્રી શ્વેતા, દોહિત્રી નવ્યા, દોહિત્ર અગત્સ્ય
જિમીત ત્રિવેદી સાથે અમિતાભ
ઈલિયાના ડીક્રુઝ
ઈલિયાના ડીક્રુઝ
શક્તિ કપૂર, જેકી શ્રોફના પરિવાર વચ્ચે મુલાકાત - શ્રદ્ધા કપૂર, આયેશા શ્રોફ, ક્રિષ્ના, ટાઈગર શ્રોફ
શક્તિ કપૂર, પુત્રી શ્રદ્ધા કપૂર
બોબી દેઓલ એની પત્ની તાન્યા સાથે
બોબી દેઓલ, તાન્યા, સીમા ખાન
શાહરૂખ ખાન એની પત્ની ગૌરી સાથે
અભિષેક, બિપાશા, કરણ સિંહ ગ્રોવર
કરણ સિંહ ગ્રોવર, બિપાશા સાથે અમિતાભ
કરણ સિંહ ગ્રોવર અને બિપાશા
કરણ સિંહ ગ્રોવર અને બિપાશા
બિપાશા અને ઐશ્વર્યા
બિપાશા અને ઐશ્વર્યા
જિતેન્દ્ર એમની પુત્રી એક્તા, પુત્ર તુષાર સાથે
શાહિદ કપૂર એની પત્ની મીરા સાથે
શાહિદ કપૂર એની પત્ની મીરા સાથે
ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી એની પત્ની અનુષ્કા શર્મા સાથે
વિરાટ કોહલી - અનુષ્કા શર્મા
વિરાટ કોહલી - અનુષ્કા શર્મા
વિરાટ કોહલી - અનુષ્કા શર્મા
વિરાટ કોહલી - અનુષ્કા શર્મા
અનન્યા ચંકી પાંડે
કૃૃતિ સેનન
કેટરીના કૈફ
વિરાટ કોહલી - અનુષ્કા શર્મા
સૈફ અલી ખાન, કરીના કપૂર-ખાન, તૈમુર અલી
સોહા અલી ખાન અને પતિ કુણાલ ખેમૂ
અમ્રિતા સિંહ એની પુત્રી સારા અને પુત્ર ઈબ્રાહિમ સાથે
અક્ષય કુમાર એની પત્ની ટ્વિન્કલ અને પુત્ર આરવ સાથે
[ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]