તારા સુતરિયાને છે મેકઅપનું વળગણ…

બોલીવૂડ અભિનેત્રી તારા સુતરિયા કહે છે કે એને કોસ્મેટિક્સનો ગાંડો શોખ છે. એને મેકઅપ કર્યા વગર જરાય ચાલતું નથી. જોકે આનો એ નથી કે એ વધારે પડતો મેકઅપ કરે છે. વાસ્તવમાં, એને સિમ્પલ રહેવું ગમે છે. એનો મેકઅપ પણ બેઝિક જ હોય છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે સાથે કામ કરીને બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર તારા હવે 'મરજાવન' (સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે) અને 'તડપ' (અહાન શેટ્ટી સાથે) ફિલ્મોમાં જોવા મળશે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]