તૈમુર અલી ખાનઃ પ્રેસ ફોટોગ્રાફરોનો માનીતો…

બોલીવૂડ કલાકાર દંપતી – સૈફ અલી ખાન અને કરીના કપૂર-ખાનનો ક્યૂટ પુત્ર તૈમુર અલી ખાન પ્રેસ ફોટોગ્રાફરોનો માનીતો બની ગયો છે. ફોટોગ્રાફરો ઘણી વાર તૈમુરનો પીછો કરતા હોય છે અને એને પોતાનાં કેમેરાની આંખોમાં ઝડપી લેવા પડાપડી કરતા હોય છે. 1 સપ્ટેંબર, શનિવારે એક સ્થળે સુંદર ટેણીયો તૈમુર ફરી એક સ્થળે દેખાયો. આ પહેલી જ વાર ફોટોગ્રાફરોને તે એની આયાની આંગળી પકડ્યાં વગર ચાલતો દેખાયો હતો અને ફોટોગ્રાફરોએ એને કેમેરામાં ઝડપી લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]