‘સૂઈ ધાગા’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે અનુષ્કા-વરુણ…

0
1305
અનુષ્કા શર્મા અને વરુણ ધવન 14 ઓગસ્ટ, મંગળવારે મુંબઈમાં એમની આગામી હિન્દી ફિલ્મ ‘સૂઈ ધાગા – મેડ ઈન ઈન્ડિયા’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે મસ્તીભર્યાં મૂડમાં. આ ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઈન ઈન્ડિયા’ ઝૂંબેશ પર આધારિત છે અને જેમની આજીવિકા સિલાઈકામ કરવા પર આધારિત છે. ફિલ્મમાં વરુણ ધવન મૌજીનો રોલ કરે છે જ્યારે અનુષ્કા એની પત્ની મમતા તરીકે છે. આ ફિલ્મ 28 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.

(જુઓ, સૂઈ ધાગાનું ટ્રેલર)

httpss://youtu.be/VUe3p23AJMo