GalleryFashion & Entertainment લેક્મે ફેશન વીકમાં શ્રીદેવી પુત્રી જ્હાન્વી સાથે… February 6, 2018 મુંબઈમાં આયોજિત લેક્મે ફેશન વીક સમર/રિસોર્ટ 2018 ફેશન શોમાં બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી એની પુત્રી અને નવોદિત અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે હાજરી આપી હતી. ફેશન શોમાં આ ઉપરાંત શિલ્પા શેટ્ટી, વાણી કપૂર, મલાઈકા અરોરા, કંગના રણૌત, ઈસાબેલ કૈફ (કેટરીના કૈફની બહેન), કિઆરા અડવાનીએ પણ હાજરી આપી હતી. શ્રીદેવી જ્હાન્વી કપૂર કંગના રણૌત કંગના રણૌત શિલ્પા શેટ્ટી-કુન્દ્રા શિલ્પા શેટ્ટી-કુન્દ્રા કિઆરા અડવાની વાણી કપૂર મલાઈકા અરોરા ઈસાબેલ કૈફ ઈસાબેલ કૈફ