‘સૂરમા’નો સ્પેશિયલ શો…

દિલજીત દોસાંજ અને તાપસી પન્નુને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘સૂરમા’ના નિર્માતાઓએ 11 જુલાઈ, બુધવારે મુંબઈમાં ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કર્યું હતું જેમાં અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ તસવીરમાં સાગરિકા ઘાટગે-ખાન છે. ફિલ્મ 13 જુલાઈ, શુક્રવારથી રિલીઝ થઈ રહી છે.

દિવ્યા દત્તા, શબાના આઝમી

દિગ્દર્શક શાદ અલી, નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘઈ

અંગદ બેદી, સાગરિકા ઘાટગે-ખાન, એનો પતિ ઝહીર ખાન

અંગદ બેદી, ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]