‘રેસ 3’ના સ્પેશિયલ શોમાં ધોની…

special screening of upcoming film "Race 3" in Mumbai on June 12, 2018.
સલમાન ખાન અભિનીત આગામી નવી હિન્દી ફિલ્મ ‘રેસ 3’ના 12 જૂન, મંગળવારે મુંબઈમાં રાખવામાં આવેલા ખાસ શોમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી સાથે ઉપસ્થિત રહ્યો હતો. શોમાં બોલીવૂડના અનેક સિતારાઓ પણ હાજર રહ્યા હતા. ‘રેસ 3’ 15 જૂન શુક્રવારે રિલીઝ થવાની છે.

special screening of upcoming film "Race 3" in Mumbai on June 12, 2018.
સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન

special screening of upcoming film "Race 3" in Mumbai on June 12, 2018.
‘રેસ 3’ ફિલ્મની અભિનેત્રી ડેઈઝી શાહ

special screening of upcoming film "Race 3" in Mumbai on June 12, 2018.
અભિનેત્રી હુમા કુરૈશી

special screening of upcoming film "Race 3" in Mumbai on June 12, 2018.
દિગ્દર્શક ડેવીડ ધવન

special screening of upcoming film "Race 3" in Mumbai on June 12, 2018.
ધોની એની પત્ની સાથે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]