‘પેડ મેન’ના ખાસ શોમાં કંગનાની હાજરી…

અક્ષય કુમાર, સોનમ કપૂર, રાધિકા આપ્ટેને ચમકાવતી હિન્દી ફિલ્મ ‘પેડ મેન’ના નિર્માતાઓએ પાંચ ફેબ્રુઆરી, સોમવારે મુંબઈમાં ફિલ્મનો સ્પેશિયલ શો રાખ્યો હતો જેમાં ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કી, અભિનેત્રીઓ કંગના રણૌત, સ્વરા ભાસ્કર, સૈયમી ખેર, સંગીતકાર અનુ મલિકે હાજરી આપી હતી. ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.