GalleryFashion & Entertainment ‘માય બર્થડે સોંગ’ના વિશેષ શોમાં નીલમ, સોનાલી… January 17, 2018 આગામી નવી હિન્દી ફિલ્મ ‘માય બર્થડે સોંગ’ના નિર્માતા અને અભિનેતા સંજય સુરી તથા દિગ્દર્શક સમીર સોનીએ મુંબઈમાં યોજેલા ખાસ શોમાં સંજય કપૂર, નીતૂ કપૂર, ફિલ્મની અભિનેત્રી નોરા ફતેહી, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી, ચંકી પાંડે, તુષાર કપૂર, સોહેલ ખાને હાજરી આપી હતી. સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘માય બર્થડે સોંગ’ આવતી 19 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ઉપરની તસવીરમાં (ડાબેથી જમણે) સંજય સુરી, સમીર સોની અને સંજય કપૂર નજરે પડે છે. સોનાલી બેન્દ્રે નીલમ કોઠારી અને સોનાલી બેન્દ્રે નોરા ફતેહી તુષાર કપૂર ચંકી પાંડે, એની પત્ની ભાવના પાંડે નીલમ કોઠારી સોહેલ ખાન નીતૂ કપૂર અને સ્વ. રાજકપૂરના પુત્રી રીમા કપૂર