‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ના વિશેષ શોમાં બોલીવૂડ બેબ્સ…

0
1507
આ જ શુક્રવારથી રિલીઝ થયેલી બોલીવૂડ ફિલ્મ 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'નો વિશેષ શો 24 મે, શુક્રવારે મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. એમાં આલિયા ભટ્ટ, પૂજા હેગડે, સાન્યા મલ્હોત્રા, સોફી ચૌધરી, સોનમ કપૂર-આહુજા જેવી અભિનેત્રીઓએ હાજરી આપી હતી. 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'માં અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે.


આલિયા ભટ્ટ


પૂજા હેગડે


પૂજા હેગડે


પૂજા હેગડે


સોફી ચૌધરી


સોફી ચૌધરી


સાન્યા મલ્હોત્રા


સાન્યા મલ્હોત્રા


સાન્યા મલ્હોત્રા


સાન્યા મલ્હોત્રા


સોનમ કપૂર-આહુજા


સોનમ કપૂર-આહુજા


સોનમ કપૂર-આહુજા


સોનમ કપૂર-આહુજા