હેલ્લો એવોર્ડ્સ કાર્યક્રમમાં સોનમ, જ્હાન્વીનું ગ્લેમર…

0
1231
મુંબઈમાં 17 માર્ચ, રવિવારે આયોજિત 'હેલ્લો! હોલ ઓફ ફેમ એવોર્ડ્સ' કાર્યક્રમમાં બોલીવૂડના અનેક કલાકારોએ હાજરી આપી હતી. જેમાં સોનમ કપૂર-આહુજા, જ્હાન્વી કપૂર, વિકી કૌશલ, આયુષ્માન ખુરાના, અમાઈરા દસ્તુરનો સમાવેશ થાય છે. આ કલાકારોએ રેડ કાર્પેટ પર પોઝ આપ્યાં હતાં. વિકીએ અસાધારણ ટેલેન્ટ (પુરુષ) એવોર્ડ જીત્યો હતો જ્યારે સોનમે પાથ-બ્રેકિંગ પરફોર્મન્સ ઓફ ધ યર એવોર્ડ, જ્હાન્વીએ સિનેમેટિક ડેબ્યૂ ઓફ ધ યર એવોર્ડ, આયુષમાને પોપ્યૂલર ચોઈસ (પુરુષ) એવોર્ડ જીત્યો હતો.