સોનમનો કૂલ બ્લૂ લૂક…

બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર-આહુજાએ એક ફોટોશૂટ વખતે આપેલા પોઝમાં તે ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાએ તૈયાર કરેલા ઓવરલેપિંગ, ઓફ્ફ-શોલ્ડર સ્ટ્રિપ્ડ બ્લૂ અને વ્હાઈટ ક્રોપ ટોપ તથા પહોળા ફ્લેર્ડ પેન્ટ્સ તથા કોલ્હાપુરી ટાઈપના ફ્લેટ સેન્ડલ્સમાં સજ્જ થઈ છે.