સુંદર સોના…

બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ એક નવા ફોટોશૂટમાં આ રીતે જુદા જુદા પોઝ આપ્યાં હતાં. દરેક તસવીરમાં ‘દબંગ ગર્લ’ સુંદર દેખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]