શ્રદ્ધા મજા માણી રહી છે સર્બિયામાં; શેર કરી સુંદર તસવીરો…

બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એની નવી હિન્દી ફિલ્મ 'બાગી 3'ના શૂટિંગ માટે સર્બિયા ગઈ છે. ત્યાં એ તેની ટીમનાં સભ્યો સાથે જે સ્થળોએ ફરવા ગઈ હતી એની તથા ફિલ્મના સેટની તસવીરો પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર પણ કરી છે. એક્શન સીક્વલ ફિલ્મમાં શ્રદ્ધાનો હિરો છે ટાઈગર શ્રોફ. સર્બિયામાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે.


'બાગી 3'ના દિગ્દર્શક એહમદ ખાન છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ સિરીઝની પહેલી ફિલ્મ 'બાગી'માં ટાઈગર અને શ્રદ્ધાએ કામ કર્યું હતું. આમ, તેઓ ફરી આ જ શ્રેણીની નવી-ત્રીજી ફિલ્મમાં સાથે જોવા મળશે.


'બાગી 3' ફિલ્મ 2020માં રિલીઝ થવાનું નિર્ધારિત છે.


શ્રદ્ધા 'બાગી 3'ની યુનિટની સભ્ય-સહેલીઓ સાથે


શ્રદ્ધાએ સર્બિયાના બેલગ્રેડ શહેરની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]