‘ડાન્સ દીવાને’નાં સેટ પર ‘સ્ત્રી’…

ટીવી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ના સેટ પર આગામી હિન્દી ફિલ્મ ‘સ્ત્રી’નાં પ્રમોશન વખતે ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા કપૂર ટેલેન્ટ જજ અને અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે. ‘સ્ત્રી’ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનો હિરો છે રાજકુમાર રાવ. આ ફિલ્મ 31 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]