શિલ્પાનાં પુત્ર વિઆનની બર્થડે પાર્ટી…

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુંદરાએ એનાં પુત્ર વિઆનના જન્મદિવસ નિમિત્તે મુંબઈમાં યોજેલી પાર્ટીમાં ઐશ્વર્યા રાય-બચ્ચન એની પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. બર્થડે પાર્ટીમાં બોલીવૂડની અન્ય હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન-શર્મા એનાં પુત્ર અહિલ સાથે

નિર્માતા બંટી વાલિયા એમના પરિવાર સાથે

સંજય દત્ત-માન્યતા દત્તનાં જોડિયા સંતાનો – પુત્ર શહરાન અને પુત્રી ઈકરા

અભિનેત્રી અને નિર્માત્રી દિવ્યા ખોસલા-કુમાર એનાં પુત્ર રુહાન સાથે

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી એમના પુત્ર વિઆન સાથે

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી એમના પુત્ર વિઆન સાથે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]