શાહરૂખે રિલીઝ કર્યું મરાઠી ફિલ્મ ‘સ્માઈલ પ્લીઝ’નું ટ્રેલર…

0
1368
બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને આગામી મરાઠી ફિલ્મ 'સ્માઈલ પ્લીઝ'નું ટ્રેલર 26 જૂન, મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું. એ પ્રસંગે ફિલ્મના કલાકારો મુક્તા બર્વે, લલિત પ્રભાકર, દિગ્દર્શક વિક્રમ ફડનીસ ઉપસ્થિત હતાં. મૂળ ફેશન ડિઝાઈનર વિક્રમ ફડનીસની આ ફિલ્મ 19 જુલાઈએ રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)
 

httpss://youtu.be/WsSpxCfiph4