સાઓ પાઉલો ફેશન વીક…

બ્રાઝિલના શહેર સાઓ પાઉલોમાં આયોજિત સાઓ પાઉલો ફેશન વીક શોમાં મોડેલ વિખ્યાત ફેશન ડિઝાઈનર દ્વારા નિર્મિત વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પ વોક કરી રહી છે.