શિલ્પા શેટ્ટીએ મિત્રો માટે યોજી દિવાળી પાર્ટી…

0
1691
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 5 નવેમ્બર, સોમવારે સાંજે મુંબઈમાં એનાં ફિલ્મ તેમજ ટીવી ઈન્ડસ્ટ્રીમાંના મિત્રો માટે દિવાળી તહેવાર નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં સલમાન ખાન, જેક્લીન ફર્નાન્ડિસ, સોફી ચૌધરી સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી. શિલ્પા પાર્ટીમાં ફેશન ડિઝાઈનર અમિત અગ્રવાલ દ્વારા નિર્મિત પોશાક અને અનમોલ જ્વેલર્સની જ્વેલરીમાં સજ્જ થઈ હતી.
શિલ્પા શેટ્ટી એનાં પતિ રાજ કુન્દ્રા સાથે
શિલ્પા, રાજ એમનાં પુત્ર વિઆન સાથે
શિલ્પાની બહેન શમિતા
શમિતા શેટ્ટી
સલમાન ખાન
શિલ્પાનાં માતા સુનંદા શેટ્ટી સાથે સલમાન ખાન
જેક્લીન ફર્નાન્ડિસ
અરબાઝ ખાન એની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે
આઈશા શર્મા
સુસ્મિતા સેન
સુસ્મિતા એનાં બોયફ્રેન્ડ રોહમન શોવલ સાથે
નિર્માતા કરણ જોહર
અભિનેતા આર. માધવન એના પરિવાર સાથે
પ્રીતિ ઝીન્ટા

અભિનેતા સોનુ સૂદ એની પત્ની સોનાલી સાથે
સલમાનની બહેન અર્પિતા, જેક્લીન, શિલ્પા
હરભજન સિંહ એની પત્ની ગીતા સાથે
અંગદ બેદી અને પત્ની નેહા ધુપીયા
નિર્માત્રી એકતા કપૂર
અભિનેત્રી સોફી ચૌધરી
કરિશ્મા તન્ના
આયુષ શર્મા એની પત્ની અર્પિતા સાથે