તૈમુર અલીના બર્થડેની ઉજવણી સાઉથ આફ્રિકામાં…

બોલીવૂડ કલાકાર દંપતી સૈફ અલી ખાન અને કરીના કપૂર-ખાન એમનાં પુત્ર તૈમુર અલીની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવા હાલ સાઉથ આફ્રિક ગયાં છે. 19 ડિસેંબર, બુધવારે કેપ ટાઉન શહેરના દરિયાકિનારે મોજ કરતાં ત્રણેય જણની તસવીરોની ઝલક. તૈમુરનો જન્મદિવસ 20 ડિસેંબર, ગુરુવારે છે. તૈમુર અલી ખાન પણ એનાં સ્ટાર માતા-પિતાને કારણે એની ક્યૂટનેસને કારણે લોકપ્રિય થઈ ગયો છે.

તૈમુરના જન્મદિવસની ઉજવણી માટે માલદીવ ટાપુ પર… તૈમુરના જન્મદિવસની ઉજવણી માટે માલદીવ ટાપુ પર… તૈમુરના જન્મદિવસની ઉજવણી માટે માલદીવ ટાપુ પર… તૈમુરના જન્મદિવસની ઉજવણી માટે માલદીવ ટાપુ પર…