રણવીર મેપલ સ્ટોરની મુલાકાતે…

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ 19 મે, શનિવારે મુંબઈમાં લેટેસ્ટ આઈફોન્સ, આઈપોડ્સ, આઈપેડ્સના એક મેપલ સ્ટોરની મુલાકાતે ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે એ પ્રેસ ફોટોગ્રાફરોના કેમેરામાં ઝડપાઈ ગયો હતો.