રકુલપ્રીત સિંહ મઢ ટાપુ પર શૂટિંગ વખતે…

બોલીવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ એક શૂટિંગ માટે મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગર નજીક અરબી સમુદ્રમાં આવેલા મઢ આયલેન્ડ ખાતે ગઈ છે. ત્યાં એણે તસવીરકારોને કેટલાક પોઝ આપ્યાં હતાં. રકુલપ્રીત ‘યારિયાં’, ‘ઐય્યારી’ અને ‘દે દે પ્યાર દે’ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.