‘દે દે પ્યાર દે’ના પ્રચારમાં રકુલપ્રીત, તબુ…

આગામી હિન્દી ફિલ્મ 'દે દે પ્યાર દે' માટે નિર્માતાઓએ મુંબઈમાં 2 મે, ગુરુવારે 'ધ વોઈસ'ના સેટ પર યોજેલા પ્રચાર કાર્યક્રમમાં ફિલ્મની અભિનેત્રીઓ રકુલપ્રીત સિંહ અને તબુએ ભાગ લીધો હતો. 'દે દે પ્યાર દે' ફિલ્મ આવતી 17 મેએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અજય દેવગન પણ મુખ્ય ભૂમિકામાં છે.


રકુલપ્રીત સિંહ


તબુ




રકુલપ્રીત સિંહ


દિવ્યાંકા ત્રિપાઠી