‘વીરે દી વેડિંગ’ના પ્રચાર કાર્યક્રમમાં કરીના, સ્વરા…

આગામી હિન્દી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ માટે 19 મે, શનિવારે મુંબઈમાં યોજવામાં આવેલા એક પ્રચાર કાર્યક્રમમાં ફિલ્મની બે અભિનેત્રી કરીના કપૂર-ખાન અને સ્વરા ભાસ્કર ઉપસ્થિત રહી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર અને શિખા તલસાનીયા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આવતી 1 જૂને રિલીઝ થવાની છે.

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]