‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ના સેટ પર કરીના સાથે પ્રિયંકા ચોપરા…

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 25 સપ્ટેંબર, બુધવારે મુંબઈમાં 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' ટીવી રિયાલિટી શોના સેટ પર મહેમાન તરીકે ઉપસ્થિત રહી હતી. ત્યાં એ સહ-અભિનેત્રી કરીના કપૂર-ખાનને મળી હતી. કરીના આ શોમાં જજ તરીકે ભૂમિકા નિભાવી રહી છે. બંને અભિનેત્રીએ તસવીરકારોને વિવિધ પોઝ પણ આપ્યાં હતાં. પ્રિયંકાની નવી ફિલ્મ આવી રહી છે 'સ્કાય ઈઝ પિન્ક'. એનાં પ્રચાર માટે તે હાલ અમેરિકાથી મુંબઈ આવી છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમની પણ ભૂમિકા છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]