આગામી હિન્દી ફિલ્મ 'પાનીપત'ના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે 23 નવેંબર, શનિવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ 'મન મેં શિવા' ગીત લોન્ચ કર્યું હતું. એ પ્રસંગે આશુતોષના નિર્માત્રી પત્ની સુનિતા ગોવારીકર તથા કલાકારો - અર્જૂન કપૂર અને કૃતિ સેનન ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મ 6 ડિસેંબરે રિલીઝ થવાની છે. (તસવીરોઃ માનસ સોમપુરા)
ARTFIRST PHOTO DESIGNS