‘પલટન’ના પ્રીમિયર શોમાં સિન્હા પરિવાર…

શુક્રવારથી નવી રિલીઝ થયેલી હિન્દી વોર ફિલ્મ ‘પલટન’ના મુંબઈમાં યોજવામાં આવેલા પ્રીમિયર શોમાં પીઢ અભિનેતા અને નેતા શત્રુઘ્ન સિન્હા, એમના પત્ની પૂનમ સિન્હા, અભિનેત્રી પુત્રી સોનાક્ષી સિન્હા અને બે પુત્રો લવ અને કુશે હાજરી આપી હતી. જે.પી. દત્તા દિગ્દર્શિત ‘પલટન’માં લવ સિન્હાએ ભૂમિકા પણ કરી છે. કલાકાર તરીકે લવ સિન્હાની આ બીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ હતી ‘સદિયાં’. પ્રીમિયર શોમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર એની માતા શિવાંગી સાથે હાજર રહી હતી. ફિલ્મમાં શ્રદ્ધાનાં નાના ભાઈ સિદ્ધાંત કપૂરે ભૂમિકા કરી છે.

પૂનમ સિન્હા, શત્રુઘ્ન સિન્હા, સોનાક્ષી, લવ સિન્હા

સોનાક્ષી સિન્હાશિવાંગી કપૂર, સિદ્ધાંત કપૂર, શ્રદ્ધા કપૂરગુરમીત ચૌધરી, લવ સિન્હા, સિદ્ધાંત કપૂર, અર્જૂન રામપાલજોન અબ્રાહમ, જે.પી. દત્તાઅભિનેત્રી સોનલ ચૌહાણ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]