ઓસ્કર એવોર્ડ્સ-2019ઃ ‘ગ્રીન બુક’ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતી ગઈ…

હોલીવૂડના વિશ્વ પ્રતિષ્ઠિત પુરસ્કારો - ઓસ્કર એવોર્ડ્સ-2019ની 24 ફેબ્રુઆરી, રવિવારે લોસ એન્જલીસના હોલીવૂડ ડોલ્બી થિયેટરમાં ઘોષણા કરવામાં આવી હતી. ઓસ્કર એવોર્ડ્સની આ 91મી આવૃત્તિ હતી. શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ 'ગ્રીન બુક'ને ફાળે ગયો હતો જ્યારે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રેમી મલેકે 'બોહેમિયન રેપ્સોડી' ફિલ્મના રોલ માટે, ઓલિવિયા કોલમેને બેસ્ટ એક્ટ્રેસ માટેનો એવોર્ડ 'ધ ફેવરિટ' ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે જીત્યો છે જ્યારે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ અલ્ફોન્સો કુરોનને ફાળે ગયો છે - 'રોમા' ફિલ્મનાં દિગ્દર્શન માટે.


રેમી મલેક બેસ્ટ એક્ટર


ઓલિવિયા કોલમેન બેસ્ટ એક્ટ્રેસ


(ડાબેથી જમણે) રેમી મલેક, ઓલિવિયા કોલમન, રેજિના કિંગ (શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી) અને મહેરશાલા અલી (શ્રેષ્ઠ સહાયક અભિનેતા)


શ્રેષ્ઠ દિગ્દર્શક - અલ્ફોન્સો કુરોન
લેડી ગાગા અને બ્રેડલી કૂપર પરફોર્મ કરી રહ્યાં છે


ગાયિકા લેડી ગાગાઃ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ એવોર્ડની વિજેતા (ફિલ્મ 'અ સ્ટાર ઈઝ બોર્ન'નાં ગીત 'શેલો' માટે)


જુલિયા રોબર્ટ્સઃ બેસ્ટ પિક્ચરનો એવોર્ડ પ્રેઝન્ટ કરવા આવી છે સ્ટેજ પર


બિલી પોર્ટર


ચાર્લી થેરોન


ઈમા સ્ટોન


એમી એડમ્સ


એલેક્સ રોડ્રિગ્સ અને જેનીફર લોપેઝ


(ડાબેેથી જમણે) જેનીફર હડસન, ટીના ફે અને માયા રુડોલ્ફ


ટેસા થોમ્પસન, માઈકલ જોર્ડન


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]