નવા વર્ષની ઉજવણી કરવા અનન્યા પહોંચી અલિબાગ…

બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે નવા વર્ષની ઉજવણી કરવા મુંબઈની નજીક આવેલા દરિયાકાંઠાના નગર અલિબાગમાં પહોંચી ગઈ છે. તો અન્ય અભિનેત્રી કરિશ્મા તન્નાએ માલદીવ જવાનું પસંદ કર્યું છે.

કરિશ્મા તન્ના