નેહા ધુપીયાનાં સીમંતનો પ્રસંગ…

બોલીવૂડ અભિનેતા અંગદ બેદીને પરણેલી અભિનેત્રી નેહા ધુપીયા ગર્ભવતી છે અને 30 સપ્ટેંબર, રવિવારે એણે મુંબઈમાં પોતાનો સીમંત (અઘરણી)નો પ્રસંગ ઉજવ્યો હતો. એ પ્રસંગે શિલ્પા શેટ્ટી, સોહા અલી ખાન-ખેમુ, પ્રીતિ ઝીન્ટા, સોનાક્ષી સિન્હા, જ્હાન્વી કપૂર. કોંકણા સેન-શર્મા, સોફી ચૌધરી સહિત અનેક અભિનેત્રીઓએ હાજરી આપી હતી.

અંગદ બેદી, નેહા ધુપીયા

નેહા ધુપીયા, સોફી ચૌધરી, અંગદ બેદી

અંગદ બેદી, સોફી ચૌધરી, નેહા ધુપીયા, અમ્રિતા અરોરા

સોહા અલી ખાન-ખેમુ, અંગદ, નેહા, અમ્રિતા

આદિત્ય રોય કપૂર

ઈલિયાના ડીક્રૂઝ એનાં બોયફ્રેન્ડ સાથે

સલમાન ખાનની બહેનો – અર્પિતા શર્મા અને અલવિરા અગ્નિહોત્રી

ભૂમિ પેડણેકર

હુમા કુરેશી

કબીર ખાન એમના પત્ની મિની માથુર સાથે

કરણ જોહર

કોંકણા સેન-શર્મા

ઝહીર ખાન, એની પત્ની સાગરિકા

સોહા અલી ખાન-ખેમુ, પતિ કુણાલ ખેમુ

જ્હાન્વી કપૂર

સોનાક્ષી સિન્હા

પ્રીતિ ઝીન્ટા

શિલ્પા શેટ્ટી-કુન્દ્રા

સોફી ચૌધરી