નવાઝુદ્દીન, અથિયાએ કર્યો ‘મોતીચૂર ચકનાચૂર’નો પ્રચાર…

બોલીવૂડ કલાકારો નવાઝુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટીએ એમની આગામી હિન્દી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'નો મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ પ્રચાર કર્યો હતો. આ કોમેડી ફિલ્મ આવતી 15 નવેંબરે રિલીઝ થવાની છે.