‘મુલ્ક’ના સ્પેશિયલ શોમાં રિશી, તાપસી, નીતુ…

આગામી હિન્દી ફિલ્મ ‘મુલ્ક’ના સ્પેશિયલ શોનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિન્હા, કલાકારો રિશી કપૂર, તાપસી પન્નૂ અને નીતુ સિંહ-કપૂર ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતના એક મુસ્લિમ પરિવારની સત્યકથા પર આધારિત આ ફિલ્મ 3 ઓગસ્ટથી રિલીઝ થવાની છે.

તાપસી પન્નૂ

પ્રતીક બબ્બર

તાપસી પન્નૂ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]