40+ મહિલાઓ પ્રેરણા મેળવી શકે છે મનીષા કોઈરાલાનાં આ ડ્રેસીસમાંથી…

40ની વય વટાવી જનાર ઘણી મહિલાઓને કયાં ડ્રેસ પહેરવા એની મથામણ રહેતી હોય છે. તેઓ બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાનાં આ ડ્રેસીસમાંથી જાણકારી મેળવી શકે છે. મનીષાએ ગઈ 16 ઓગસ્ટે જ 49મો જન્મદિવસ ઉજવ્યો હતો. 1991માં બોલીવૂડમાં કારકિર્દીનો આરંભ કરનાર મનીષા કેન્સરની બીમારી સામેના જંગમાં વિજયી થયાં છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]