ખૂબસૂરત કપૂર બહેનો – જાન્વી, ખુશી…

નિર્માતા બોની કપૂર અને સ્વ. શ્રીદેવીની પુત્રીઓ – જાન્વી અને ખુશી મુંબઈમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા શોમાં હાજરી આપવા આવી ત્યારે સૌની નજર એમની તરફ મંડાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]