મલાઈકાએ ફેશન સ્ટોર લોન્ચ કર્યો…

અભિનેત્રી મલાઈકા અરોરા 7 એપ્રિલ, શનિવારે ગુવાહાટીમાં એક ફેશન સ્ટોરના ઉદઘાટન પ્રસંગે હાજર રહી હતી અને તસવીરકારોને વિવિધ પોઝ આપ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]