માધુરી દીક્ષિત મુંબઈ એરપોર્ટ પર…

0
3417
બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત-નેને 18 ફેબ્રુઆરીએ મુંબઈ એરપોર્ટ પર નજરે પડી હતી અને ત્યાં હાજર તસવીરકારોએ એને તેમના કેમેરામાં ઝડપી લીધી હતી. માધુરીની નવી ફિલ્મ આવી રહી છે ‘ટોટલ ધમાલ’, જે 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં માધુરી ઉપરાંત અનિલ કપૂર, અજય દેવગન, રિતેષ દેશમુખ, અર્શદ વારસી, ઈશા ગુપ્તા વગેરે.