‘ડાન્સ દીવાને’નાં સેટ પર માધુરી, રવીના…

બોલીવૂડ અભિનેત્રીઓ માધુરી દીક્ષિત-નેને અને રવીના ટંડને 23 જુલાઈ, સોમવારે મુંબઈમાં ‘ડાન્સ દીવાને’ રિયાલિટી ટેલિવિઝન શોના સેટ પર હાજરી આપી અને દર્શકોનું મનોરંજન કર્યું હતું.

દિગ્દર્શક શશાંક ખૈતાન, માધુરી દીક્ષિત-નેને, રવીના ટંડન, અર્જુન બિજલાની, કોરિયોગ્રાફર તુષાર કલિયા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]