બોલીવૂડનાં ‘સુપર સ્લેયર મોમ’ માન્યતા દત્ત…

બોલીવૂડ અભિનેતા સંજય દત્તના પત્ની માન્યતા દત્ત હવે પ્રોડ્યૂસર બન્યાં છે. એમની પહેલી ફિલ્મ 'પ્રસ્થાનમ' રિલીઝ થવાને આરે છે, જેમાં સંજયે મુખ્ય ભૂમિકા ભજવી છે. ટ્વિન્સ (એક પુત્ર અને એક પુત્રી)નાં માતા માન્યતા એમની ફિટનેસ પ્રત્યે ખૂબ સજાગ છે અને વર્કઆઉટ માટે ખાસ્સો એવો સમય ફાળવે છે. એમની કેટલીક તસવીરો, જેને સોશિયલ મિડિયા પર ખાસ્સાં એવા વ્યૂઝ મળ્યા છે.