માન્યતા દત્તઃ મોડેલને પણ શરમાવે એવી સુંદરતા…

0
2177
સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ કોઈ મોડેલથી કમ નથી. સંજય હાલ પત્ની અને બે બાળકોની સાથે સિંગાપોરમાં હોલીડે ઊજવી રહ્યો છે. માન્યતાએ એમની અમુક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.