નવી દિલ્હીમાં લોટસ મેક-અપ ઈન્ડિયા ફેશન વીક…

નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે લોટસ મેક-અપ ઈન્ડિયા ફેશન વીક-2019 શોમાં 15 માર્ચ, શુક્રવારે બોલીવૂડ અભિનેત્રીઓ દિયા મિર્ઝા, અમાઈરા દસ્તુરે રેમ્પ પર વોક કર્યું હતું. દિયાએ ફેશન ડિઝાઈનર રુસેરુ, અમાઈરાએ અશ્વિની રેડ્ડી અને કરિશ્મા કપૂરે સંજુક્તા નિર્મિત પરિધાનમાં સજ્જ થઈને રેમ્પવોક કર્યું હતું. ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત આ ફેશન શો 13-18 માર્ચ સુધી છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]