શ્વેતા નંદાએ મુંબઈમાં શરૂ કર્યો ડિઝાઈનર ફેશન સ્ટોર…

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં પુત્રી શ્વેતા નંદાએ મુંબઈમાં પોતાનો ડિઝાઈનર ફેશન સ્ટોર લોન્ચ કર્યો છે. એ પ્રસંગે બચ્ચન અને નંદા પરિવારનાં સભ્યો ઉપરાંત ફિલ્મી તેમજ ફેશનની દુનિયાની કેટલીક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. શ્વેતાએ પોતાની આ ક્લોધિંગ બ્રાન્ડ જાણીતાં ફેશન ડિઝાઈનર મોનિશા જયસિંહની સાથે મળીને શરૂ કરી છે. શ્વેતાનાં ફેશન લેબલનું નામ છે MXS.

કરિશ્મા કપૂર અને એની સાથે છે બોલીવૂડની ભાવિ અભિનેત્રીઓ – સુહાના ખાન, અનન્યા પાંડે, શનાયા કપૂર

ડિઝાઈનર મોનિશા જયસિંહ સાથે શ્વેતા બચ્ચન-નંદાસુહાના ખાન, એની માતા ગૌરી ખાન

સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર

અભિનેત્રી મધુ શાહ

અંગદ બેદી, નેહા ધુપીયા

ગાયિકા સોફી ચૌધરી

સંજય કપૂૂરની પત્ની મહીપ અને પુત્રી શનાયા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]