મુંબઈમાં લેક્મે ફેશન વીક…

મુંબઈમાં ચાલી રહેલા લેક્મે ફેશન વીક સમર/રીસોર્ટ 2018 ફેશન શોમાં માલુ અને હેમાંગ અગરવાલ જેવા ફેશન ડિઝાઈનરો દ્વારા નિર્મિત વસ્ત્રોમાં પરિધાન થઈને મોડેલ્સે રેમ્પવોક કર્યું હતું.