વિરુષ્કાનું મુંબઈમાં વેડિંગ રિસેપ્શન…

નવા પરણેલા ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એમનાં લગ્નનાં બીજા રિસેપ્શનનું 26 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં સેન્ટ રેગીસ હોટેલમાં આયોજન કર્યું હતું. એ પ્રસંગે સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, સુનીલ ગાવસકર, ભારતીય ટીમના બીજા અનેક ખેલાડીઓ, બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક-ઐશ્વર્યા બચ્ચન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, કેટરીના કૈફ જેવા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]