કિયારા અડવાનીનું આલિશાન ઘર…

છેલ્લા કેટલાક વખતમાં ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કબીર સિંહ’, ‘લક્ષ્મી બોમ્બ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલીવૂડની અભિનેત્રી કિયારા અડવાની મુંબઈમાં મહાલક્ષ્મી ઉપનગરના એક પોશ વિસ્તારમાં રહે છે અને એણે તેનાં આલિશાન ઘરની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. આ ઘરમાં તે એનાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે રહે છે.

કિયારાની આવનારી ફિલ્મો છે – ‘શેરશાહ’ (સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે) અને ‘ભૂલભૂલૈયા 2’ (કાર્તિક આર્યન સાથે).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]